શાળાની ભૌતિક સુવિધાઓ


  •  G + 2 માળ ધરાવતું આધુનિક બિલ્ડિંગ
  • ધોરણ અને શિક્ષકોની સંખ્યા મુજબ ક્લાસરૂમની સગવડ


  • અલગ પ્રાર્થના હોલ અને ભોજન માટે અલગ કિચનશેડ
  • રસોઇ માટે આધુનિક કિચનની સુવિધા
  • વાસણ સફાઇ માટે અલગ વ્યવસ્થા


  • પીવાના શુદ્ધ પાણી માટે આર. ઓ. અને યુ. વી. ફિલ્ટર તથા કૂલર ની સુવિધા
  • ગણિત અને વિજ્ઞાન ના અભ્યાસ માટે ગાણિતિક સાધનો અને પ્રયોગશાળા
  • ભૂગોળના શિક્ષણ માટે નકશાઓ

  • બાળકોના વાંચન અને વિકાસ માટે પુસ્તકાલય
  • વિવિધ વિષયો માટે શૈક્ષણિક સાધન‌-સામગ્રી

  • આગ સામે રક્ષણ માટે ફાયર સેફટીની સુવિધા ધરાવતી ઇમારત
  • કુમાર અને કન્યાઓ માટે અલગ અલગ શૌચાલયની વ્યવસ્થા
  • વરસાદના પાણીના સંગ્રહ  માટે ભુગર્ભ ટાંકા
  • પ્રાર્થના સમ્મેલન માટે સંગીતના સાધનો, માઇકસેટ અને મીડિયા પ્લેયર
  • 65 ઇંચ સ્માર્ટ એલ ઈ ડી સ્ક્રીન પર શિક્ષણ
  • કમ્પ્યુટર લેબ
  • સેનેટરી પેડ વેન્ડિગ મશીન અને ઇન્સિનિરેટર
  • દિવ્યાંગ બાળકો માટે એક્સેસિબલ વ્યવસ્થા




ટિપ્પણી પોસ્ટ કરો