- શૈક્ષણિક વિશેષતાઓ:
- દિન વિશેષ અને વ્યક્તિ વિશેષની માહિતી
- એકમ કસોટી અને યોગ્ય ઉપચારાત્મક કાર્ય
- વર્ષના આરંભે બાળકોના શૈક્ષણિક સ્તરની ચકાસણી અને જરુરી મુદ્દાઓનુંં પુનરાવર્તન
- યાદશક્તિને બદલે સમજશક્તિ પર વિશેષ ભાર
- સ્વ અધ્યયન અને દ્રઢીકરણ માટે વોટ્સએપ જેવા માધ્યમથી મટિરિયલ પૂરુ પાડવામાં આવે છે.
- વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે સાહિત્ય અને માર્ગદર્શન આપવામાં આવે છે.
- વક્તૃત્વ, નિબંધ, ચિત્ર, ક્વિઝ, પ્રશ્નોત્તરી જેવી સ્પર્ધાઓનું આયોજન
- સરકારના ગુણોત્સવ કાર્યક્રમ હેઠળ શાળાના સર્વગ્રાહી મૂલ્યાંકન માં સતત બી અને એ ગ્રેડની પ્રાપ્તિ
- PSE શિષ્યવૃતિમાં મેરિટ માં સમાવેશ
અન્ય વિશેષતાઓ:
- સમયાંતરે વાલી સમ્મેલન અને વાલી સમ્પર્ક
- નિયમિત તાલીમ
- બાળકોને મોક ડ્રીલ દ્વારા આપત્તિ વ્યવસ્થાપનની સમજ
- પ્રાર્થના સમ્મેલન વધુમાં વધુ બાળકોની સામેલગીરી તથા અક્રમિક રીતે બાળકોના અભ્યાસની તપાસ
- બાળ સંસદ અને સમિતિઓ દ્વારા શાળાકીય પ્રવ્રુત્તિઓનું સંચાલન
- શાળાનો પોતાનો બ્લોગ અને એપ્લિકેશન