શાળાના વાર્ષિકોત્સવ અને પ્રજાસતાક પર્વ નિમિત્તે બાળકોને આપવામાં આવેલ ફાળાની રકમ માંથી બાળકોને ઉપયોગી વસ્તુ આપવાનું નક્કી થયેલ.
આથી નાના બાળકોને નોટબુક 3-3 નંગ અને મોટા બાળકોને ફુલસ્કેપ બુક નંગ ૩-૩ બાળક દીઠ આપવામાં આવી હતી.
ભેટ સ્વીકારતા બાળકોના સમુહ ફૉટા અહીં મૂક્યા છે.
