દિન વિશેષ ઉજવણી

શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો 2025-26

તા. 26 જાન્યુઆરી 2026 ના રોજ શાળામાં પ્રજાસત્તાક દિવસ અને સાથોસાથ શાળાનો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવે છે. કેમ કે શાળાનો સ્થાપના દિવસ મોટા ભાગે વાર્ષિક પરીક્ષાના સમયગાળા માં એપ્રિલ મહિનામાં …

Read more »

વીર બાલ દિવસ ઉજવણી

તા.: 26 ડિસેમ્બર 2025 વાર: શુક્રવાર    આજ રોજ શ્રી ઇન્દ્રા પ્રાથમિક શાળામાં વીર બાલ દિવસ અન્વયે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી, જેમાં બાળકોએ પોતપોતાની રુચિ મુજબ ભાગ લીધો હતો. સરકાર શ્રી …

Read more »

આનંદદાયી શનિવાર અંતર્ગત તાળી યોગ પ્રવૃત્તિ

ચાલુ વર્ષથી આનંદદાયી શનિવાર અને બેગલેસ દિવસ ની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આપણી ઇન્દ્રા પ્રાથમિક શાળામાં આ શનિવારે કરવાની પ્રવૃત્તિઓમાં એક તાળી યોગ કરવામાં આવ્યા હતા.

Read more »

ભગવાન બિરસા મુંડા @150 જયંતી ઉજવણી

જળ, જંગલ અને જમીન માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દેનાર બિરસા મુંડા જીના 150મા જયંતી વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. દિન વિશેષ માહિતી અને…

Read more »

આનંદદાયી શનિવાર અને નવરાત્રી ઉત્સવ

આજ રોજ શ્રી ઇન્દ્રા પ્રાથમિક શાળામાં આનંદદાયી શનિવાર અંતર્ગત નવરાત્રી ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.   બાળકો તહેવાર ને અનુરૂપ પહેરવેશ પહેરીને આવ્યા હતા, જેમાં કેટલાક બાળકો ગુજરાતનો પારંપ…

Read more »

રાષ્ટ્રીય રમત દિવસ 2025

29 ઑગસ્ટ એ હોકીના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદનો જન્મદિન હોવાથી આ દિવસને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.  હાલ ચોમાસાનો સમય અને વરસાદી માહોલ હોવાથી ગ્રાઉન્ડ પર પ્રેક્ટિકલ …

Read more »

રાષ્ટ્રીય શિક્ષક દિન 2025

ભારત ના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ એવા ડૉ. સર્વ પલ્લી રાધા કૃષ્ણન ના જન્મદિવસ 5 સપ્ટેમ્બર ને એમની ઇચ્છાનુસાર શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે.      આ દિવસે બાળકોએ શિક્ષકનો રો…

Read more »

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ 2025

24 ઑગસ્ટ ને દિવસે આધુનિક ગુજરાતી ભાષાના આદ્યકવિ નર્મદ ની જન્મ જયંતી ને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.  આ વખતે 24 ઑગસ્ટ ના રોજ રવિવાર હોઈ પછીના દિવસોમાં તેની ઉજવણી અંગે આ…

Read more »

79મા સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી

આજ રોજ 15 ઑગસ્ટ 2025 ના રોજ શ્રી ઇન્દ્રા પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયત ઇન્દ્રા ના સંયુક્ત ઉપક્રમે સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ બાળકો દ્વારા શાળા સુશોભન કરવામ…

Read more »

હર ઘર તિરંગા સપ્તાહ 2025

તારીખ 08 ઑગસ્ટ 2025 થી 15 ઑગસ્ટ 2025 સુધી તિરંગા સપ્તાહ અંતર્ગત વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા રાષ્ટ્રીય પર્વ પ્રત્યે જાગૃતિ લાવવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા તેમજ તિરંગા સાથે સેલ્ફી અ…

Read more »

વિશ્વ સિંહ દિવસ 2025

તારીખ: 10/08/2025 વાર:  રવિવાર    તારીખ 10 ઓગસ્ટ 2025 ના રોજ શ્રી ઇન્દ્રા પ્રાથમિક શાળા ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત બાળકોને સિંહ વિશે માહિતી પૂરી પાડવામાં આવી તેમજ…

Read more »

રક્ષાબંધન પર્વ 2025

તારીખ: 08/08/2025 વાર: શુક્રવાર  શ્રી ઇન્દ્રા પ્રાથમિક શાળામાં આજ રોજ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી. જેમાં બાળકો દ્વારા બનાવાયેલી રાખડીઓનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું અને સૌથી સારી…

Read more »

સંસ્કૃત સપ્તાહ 2025

તા. 06 ઑગસ્ટ 2025 ના રોજ શ્રી ઇન્દ્રા પ્રાથમિક શાળામાં સંસ્કૃત સપ્તાહ 2025નો આરંભ થયો હતો. જેમાં સંસ્કૃત ભાષા અને સંસ્કૃત સાહિત્ય માં રહેલી વિશેષતા, વિશાળતા, ગહનતા વગેરે અંગે ઉદાહરણ સાથે મ…

Read more »

ગુરુ પૂર્ણિમા નિમિત્તે વકતવ્ય

તા. 10/07/2025 સ્થળઃ ઇન્દ્રા પ્રાથમિક શાળા    આજ રોજ ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે આજના પર્વ વિશે ધોરણ 8 ના વિદ્યાર્થિની ડાભી ખુશાલી એસ. દ્વારા એક સરસ વકતવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. જે ની…

Read more »

વિશ્વ યોગ દિવસની ઉજવણી 2025

21 જૂન 2025 શનિવાર     શ્રી ઇન્દ્રા પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયત ઇન્દ્રા ના સંયુક્ત ઉપક્રમે આજ રોજ સવારે વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમાં ધો. 6 થી 8 ના બાળકોએ ગામના અમૃત સરોવર સા…

Read more »

પ્રવેશોત્સવ પૂર્વે ઓનલાઇન બ્રિફિંગ અને પૂર્વ તૈયારી

આગામી પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવાની હોવાથી તેને અનુરૂપ એક બ્રિફિંગ કોન્ફરન્સ ઓનલાઇન રાખવામાં આવી હતી. શાળા કમ્પ્યુટર લેબની સ્થિતિ

Read more »
વધુ પોસ્ટ લોડ કરો
પરિણામો મળ્યાં નથી