જળ, જંગલ અને જમીન માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દેનાર બિરસા મુંડા જીના 150મા જયંતી વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. દિન વિશેષ માહિતી અને વ્યક્તિ વિશેષ માહિતી, વક્તવ્ય, નિબંધ, ચિત્રકામ કરાવવામાં આવ્યા હતા.
બિરસા મુંડા જીના જીવન કવન આધારિત ડોક્યુમેન્ટ્રી નું સમૂહમાં નિદર્શન કરવામાં આવ્યું હતું.




