ગૅલેરી

નિપુણ ભારત વાર્તા સ્પર્ધા 2025-26

નિપુણ ભારત કાર્યક્રમ અંતર્ગત ચાલુ વર્ષે પણ ગત વર્ષની જેમ એક વાર્તા સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.      આ સ્પર્ધામાં સૌ પ્રથમ શાળા કક્ષાએ kg થી 5 ના નાના બાળકો માટે વાર્તા કથન સ્પ…

Read more »

કલા ઉત્સવ 2025

દર વર્ષે યોજાતા કલા ઉત્સવ ની ચાલું વર્ષે પણ ઉજવણી કરવામાં આવી હતી. સામાન્ય રીતે આ કાર્યક્રમ પ્રથમ સત્રમાં યોજાય છે, પરંતુ ચાલું વર્ષે પ્રથમ સત્ર ટૂંકું હોવાને કારણે તેમજ વિવિધ અન્ય કાર્યક…

Read more »

આનંદદાયી શનિવાર અને નવરાત્રી ઉત્સવ

આજ રોજ શ્રી ઇન્દ્રા પ્રાથમિક શાળામાં આનંદદાયી શનિવાર અંતર્ગત નવરાત્રી ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.   બાળકો તહેવાર ને અનુરૂપ પહેરવેશ પહેરીને આવ્યા હતા, જેમાં કેટલાક બાળકો ગુજરાતનો પારંપ…

Read more »

સ્વચ્છતા હિ સેવા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિ

શાળામાં હાલ સ્વચ્છતા પખવાડા ની ઉજવણી શરૂ થઈ છે જેમાં ચોમાસાનું પૂર્ણ થવાને આરે હોઈ સ્વચ્છતા અંગે જાગૃત્તિ આવે અને રોગચાળા ઓછા થાય તે માટે શાળા કક્ષાએ પણ વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી રહી છ…

Read more »

રાષ્ટ્રીય શિક્ષક દિન 2025

ભારત ના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ એવા ડૉ. સર્વ પલ્લી રાધા કૃષ્ણન ના જન્મદિવસ 5 સપ્ટેમ્બર ને એમની ઇચ્છાનુસાર શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે.      આ દિવસે બાળકોએ શિક્ષકનો રો…

Read more »

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ 2025

24 ઑગસ્ટ ને દિવસે આધુનિક ગુજરાતી ભાષાના આદ્યકવિ નર્મદ ની જન્મ જયંતી ને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.  આ વખતે 24 ઑગસ્ટ ના રોજ રવિવાર હોઈ પછીના દિવસોમાં તેની ઉજવણી અંગે આ…

Read more »

79મા સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી

આજ રોજ 15 ઑગસ્ટ 2025 ના રોજ શ્રી ઇન્દ્રા પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયત ઇન્દ્રા ના સંયુક્ત ઉપક્રમે સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ બાળકો દ્વારા શાળા સુશોભન કરવામ…

Read more »

હર ઘર તિરંગા સપ્તાહ 2025

તારીખ 08 ઑગસ્ટ 2025 થી 15 ઑગસ્ટ 2025 સુધી તિરંગા સપ્તાહ અંતર્ગત વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા રાષ્ટ્રીય પર્વ પ્રત્યે જાગૃતિ લાવવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા તેમજ તિરંગા સાથે સેલ્ફી અ…

Read more »

વિશ્વ સિંહ દિવસ 2025

તારીખ: 10/08/2025 વાર:  રવિવાર    તારીખ 10 ઓગસ્ટ 2025 ના રોજ શ્રી ઇન્દ્રા પ્રાથમિક શાળા ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત બાળકોને સિંહ વિશે માહિતી પૂરી પાડવામાં આવી તેમજ…

Read more »

રક્ષાબંધન પર્વ 2025

તારીખ: 08/08/2025 વાર: શુક્રવાર  શ્રી ઇન્દ્રા પ્રાથમિક શાળામાં આજ રોજ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી. જેમાં બાળકો દ્વારા બનાવાયેલી રાખડીઓનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું અને સૌથી સારી…

Read more »

સંસ્કૃત સપ્તાહ 2025

તા. 06 ઑગસ્ટ 2025 ના રોજ શ્રી ઇન્દ્રા પ્રાથમિક શાળામાં સંસ્કૃત સપ્તાહ 2025નો આરંભ થયો હતો. જેમાં સંસ્કૃત ભાષા અને સંસ્કૃત સાહિત્ય માં રહેલી વિશેષતા, વિશાળતા, ગહનતા વગેરે અંગે ઉદાહરણ સાથે મ…

Read more »

આનંદદાયી શનિવાર

તા.: 19/07/2025 વાર: શનિવાર   GCERT તેમજ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શનિવારે એકમ કસોટીના બદલે વિવિધ આનંદદાયી પ્રવૃત્તિ કરાવવા માટે આયોજન થયેલું હતું. તે અંતર્ગત બાળકોને કસરતના અને ડમ્બેલ્સન…

Read more »

ગુરુ પૂર્ણિમા નિમિત્તે વકતવ્ય

તા. 10/07/2025 સ્થળઃ ઇન્દ્રા પ્રાથમિક શાળા    આજ રોજ ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે આજના પર્વ વિશે ધોરણ 8 ના વિદ્યાર્થિની ડાભી ખુશાલી એસ. દ્વારા એક સરસ વકતવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. જે ની…

Read more »

લાઇફ સ્કિલ મેળો 2025-26

તારીખ: 08/07/2025 સ્થળઃ ઇન્દ્રા પ્રાથમિક શાળા       આજ રોજ શ્રી ઇન્દ્રા પ્રાથમિક શાળામાં ધો. 6 થી 8 માં અભ્યાસ કરતા બાળકો માટે GCERT તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢ દ્વારા અપાયેલી …

Read more »

બાળમેળો 2025-26

તારીખ: 07/07/2025 સ્થળઃ ઇન્દ્રા પ્રાથમિક શાળા       આજ રોજ શ્રી ઇન્દ્રા પ્રાથમિક શાળામાં ધો. 1 થી 5 અને બાલવાટિકામાં અભ્યાસ કરતા બાળકો માટે GCERT તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢ દ્…

Read more »
વધુ પોસ્ટ લોડ કરો
પરિણામો મળ્યાં નથી