નિપુણ ભારત કાર્યક્રમ અંતર્ગત ચાલુ વર્ષે પણ ગત વર્ષની જેમ એક વાર્તા સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં સૌ પ્રથમ શાળા કક્ષાએ kg થી 5 ના નાના બાળકો માટે વાર્તા કથન સ્પર્ધા અને ધો 6 થી 8 ના બાળકો માટે વાર્તા સર્જન સ્પર્ધા યોજવામાં આવી હતી.
શાળા કક્ષાએ પ્રથમ આવનાર બાળકો આગળ CRC કક્ષાની સ્પર્ધામાં જશે. ભાગ લેનાર તમામ બાળકોને અભિનંદન અને આગળ સ્પર્ધામાં જનાર બાળકોને ઑલ ધ બેસ્ટ.
