તા.:- 10-07-2023
વાર:- બુધવાર
ગત શૈક્ષણિક વર્ષ ના અંતે લેવાયેલી PSE શિષ્યવૃતિ પરીક્ષા નું પરિણામ જાહેર થયા બાદ ગઈ કાલે તેનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
ધોરણ 6 માં લેવાતી શિષ્યવૃત્તિ પરીક્ષા Primary Scholarship Examination 2023-24 માં માણાવદર તાલુકાના બે વિદ્યાર્થી મેરિટ લિસ્ટ માં આવેલ છે, તે પૈકી ઈન્દ્રા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી મેતા વેદ નો તાલુકામાં પ્રથમ ક્રમ આવેલ છે, ત્યારે પોતાના પરીવાર અને શાળાનું ગૌરવ વધારનાર તેજસ્વી તારક ને ખૂબ ખૂબ અભિનંદન...

-images-1.jpg)