આનંદદાયી શનિવાર અને નવરાત્રી ઉત્સવ

  આજ રોજ શ્રી ઇન્દ્રા પ્રાથમિક શાળામાં આનંદદાયી શનિવાર અંતર્ગત નવરાત્રી ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી. 




 બાળકો તહેવાર ને અનુરૂપ પહેરવેશ પહેરીને આવ્યા હતા, જેમાં કેટલાક બાળકો ગુજરાતનો પારંપરિક પોશાક પણ પહેર્યો હતો.



  બાળકોના વય કક્ષા અને કુમાર - કન્યા મુજબ ગ્રુપ બનાવીને ગરબાના તાલે રાસ રમાડવામાં આવ્યા હતા. 



ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું