વિશ્વ ગુજરાતી ભાષા દિવસ 2025

    24 ઑગસ્ટ ને દિવસે આધુનિક ગુજરાતી ભાષાના આદ્યકવિ નર્મદ ની જન્મ જયંતી ને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 





આ વખતે 24 ઑગસ્ટ ના રોજ રવિવાર હોઈ પછીના દિવસોમાં તેની ઉજવણી અંગે આયોજન કરવામાં આવ્યું હતું.


   આ દિન વિશેષ નિમિત્તે ધો 8 ના વિદ્યાર્થિની ડાભી ખુશાલી એસ. દ્વારા પ્રેરક વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું.



ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું