રાષ્ટ્રીય શિક્ષક દિન 2025

   ભારત ના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ એવા ડૉ. સર્વ પલ્લી રાધા કૃષ્ણન ના જન્મદિવસ 5 સપ્ટેમ્બર ને એમની ઇચ્છાનુસાર શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. 

    આ દિવસે બાળકોએ શિક્ષકનો રોલ ભજવીને એમના કાર્ય અને જીવનમાં શિક્ષકના સ્થાનને અનુભવ દ્વારા સમજવા પ્રયત્ન કર્યો હતો.






ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું