કારકિર્દી માર્ગદર્શન (career Guidance)

 અત્યારે પરીક્ષાના રિઝલ્ટ ની મોસમ શરૂ થઈ ચૂકી છે ત્યારે વિદ્યાર્થીઓ પોતાના પરફોર્મન્સ મુજબ આગળ શું કરવું તેની મૂંઝવણ અનુભવતા હોય છે. આ મૂંઝવણ માં મદદ રૂપ થવા અહીં ધો ૧૦ અને ધો ૧૨ પછી વિદ્યાર્થી કયા કયા ક્ષેત્ર માં આગળ વધી શકે તેના માટે ઉપયોગી pdf files મૂકવામાં આવી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું