29 ઑગસ્ટ એ હોકીના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદનો જન્મદિન હોવાથી આ દિવસને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
હાલ ચોમાસાનો સમય અને વરસાદી માહોલ હોવાથી ગ્રાઉન્ડ પર પ્રેક્ટિકલ રમતો રમાડી શકાય તેવું ન હોવાથી વિવિધ રમતો, તેના મેદાનો, ખેલાડીની સંખ્યા, ભારતના ખેલાડીઓ વગેરે અંગે માહિતી આપવામાં આવી હતી અને પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી.
