વિશ્વ સિંહ દિવસ 2025

 તારીખ: 10/08/2025

વાર:  રવિવાર

   તારીખ 10 ઓગસ્ટ 2025 ના રોજ શ્રી ઇન્દ્રા પ્રાથમિક શાળા ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત બાળકોને સિંહ વિશે માહિતી પૂરી પાડવામાં આવી તેમજ સિંહના સંરક્ષણ માટેના પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી અને બાળકોને મોહરા પહેરાવી થોડી મોજ કરાવવામાં આવી.




 સિંહ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ આવે તે માટે એક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને સ્માર્ટ ટીવી પર સિંહ દિવસ ને અનુરૂપ માહિતીપ્રદ વિડિયો બતાવવામાં આવ્યા હતા. ત્યારબાદ વન વિભાગ અને રાજ્ય સરકારના ઉપક્રમે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા પ્રસ્તુત થયેલ વક્તવ્ય બતાવવામાં આવ્યું હતું.



ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું