તારીખ: 08/08/2025
વાર: શુક્રવાર
શ્રી ઇન્દ્રા પ્રાથમિક શાળામાં આજ રોજ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી. જેમાં બાળકો દ્વારા બનાવાયેલી રાખડીઓનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું અને સૌથી સારી રાખડીઓ બનાવનાર બાળકોને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.