તારીખ 08 ઑગસ્ટ 2025 થી 15 ઑગસ્ટ 2025 સુધી તિરંગા સપ્તાહ અંતર્ગત વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા રાષ્ટ્રીય પર્વ પ્રત્યે જાગૃતિ લાવવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા તેમજ તિરંગા સાથે સેલ્ફી અપલોડ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
તિરંગા સપ્તાહ અન્વયે બાળકોએ તિરંગા રાખડી, તિરંગા ધ્વજ, તિરંગાના ચિત્ર બનાવ્યા હતા.
હર ઘર તિરંગા અંતર્ગત એક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.


