ગુરુ પૂર્ણિમા નિમિત્તે વકતવ્ય

 તા. 10/07/2025

સ્થળઃ ઇન્દ્રા પ્રાથમિક શાળા 

  આજ રોજ ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે આજના પર્વ વિશે ધોરણ 8 ના વિદ્યાર્થિની ડાભી ખુશાલી એસ. દ્વારા એક સરસ વકતવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. જે નીચે આપેલ YouTube video પર માણી શકો છો 


ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું