તા.: 19/07/2025
વાર: શનિવાર
GCERT તેમજ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શનિવારે એકમ કસોટીના બદલે વિવિધ આનંદદાયી પ્રવૃત્તિ કરાવવા માટે આયોજન થયેલું હતું. તે અંતર્ગત બાળકોને કસરતના અને ડમ્બેલ્સના દાવ કરાવ્યા હતા. ત્યાર બાદ શારીરિક અને માનસિક શક્તિને મજબૂત બનાવતી વિવિધ રમતો રમાડવામાં આવી હતી.
પ્રવૃતિના વિડિયો અને ફૉટા જોવા view બટન પર ક્લિક કરો
.jpeg)