સ્વચ્છતા હિ સેવા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિ

   શાળામાં હાલ સ્વચ્છતા પખવાડા ની ઉજવણી શરૂ થઈ છે જેમાં ચોમાસાનું પૂર્ણ થવાને આરે હોઈ સ્વચ્છતા અંગે જાગૃત્તિ આવે અને રોગચાળા ઓછા થાય તે માટે શાળા કક્ષાએ પણ વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. 



સ્વચ્છતા શપથ દિવસ

સ્વચ્છતા જાગૃત્તિ દિવસ

સ્વચ્છતા અંગે વાલી જાગૃતિ દિવસ

ગ્રીન સ્કૂલ ઝુંબેશ દિવસ

સમુદાય સંપર્ક દિવસ

હેન્ડ વોશ દિવસ

સ્વચ્છતા પ્રતિયોગિતા દિવસ

વ્યક્તિગત સ્વાસ્થ્ય દિવસ

સ્વચ્છતા પ્રદર્શન દિવસ 

સ્વચ્છતા એક્શન પ્લાન દિવસ

ઇનામ વિતરણ દિવસ


ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું