વીર બાલ દિવસ ઉજવણી

 તા.: 26 ડિસેમ્બર 2025

વાર: શુક્રવાર 

  આજ રોજ શ્રી ઇન્દ્રા પ્રાથમિક શાળામાં વીર બાલ દિવસ અન્વયે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી, જેમાં બાળકોએ પોતપોતાની રુચિ મુજબ ભાગ લીધો હતો. સરકાર શ્રી ના પરિપત્ર અનુસાર જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ બાળકોએ એમની સર્જનશક્તિ દર્શાવી હતી. 



નીચે બાળકોની પ્રવૃત્તિ ઝલક બતાવતા વિડિયો મૂક્યા છે.

ચિત્રકામ પ્રવૃત્તિ:


વક્તવ્ય:


ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું