શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો 2025-26

   તા. 26 જાન્યુઆરી 2026 ના રોજ શાળામાં પ્રજાસત્તાક દિવસ અને સાથોસાથ શાળાનો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવે છે. કેમ કે શાળાનો સ્થાપના દિવસ મોટા ભાગે વાર્ષિક પરીક્ષાના સમયગાળા માં એપ્રિલ મહિનામાં હોય છે. 

  ચાલુ વર્ષે પણ શાળાનો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો નું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું.

  બાળકો દ્વારા રજૂ થયેલી વિવિધ કૃતિઓ નિહાળવા નીચે કૃતિ મુજબ આપેલ બટન પર ક્લિક કરો 

1. પ્રજાસત્તાક દિન વિશે વક્તવ્ય


2. દેશભક્તિ મિક્સ અભિનય ગીત

3. કૃષ્ણ ભક્તિ મિક્સ ગીત

4. શિક્ષક અંગે મ્યુઝિકલ રજૂઆત

5. શિક્ષક અને તેનાં કર્મ અંગે વક્તવ્ય

6. દેશભક્તિ ગીત.. ઊંચા રહે તિરંગા

7. ભક્તિ રાસ મિક્સ

8. દેશભક્તિ ગીત.. હૈ લહુ મેં ચિનગારી







ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું