વિશ્વ યોગ દિવસની ઉજવણી 2025

 21 જૂન 2025

શનિવાર 

   શ્રી ઇન્દ્રા પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયત ઇન્દ્રા ના સંયુક્ત ઉપક્રમે આજ રોજ સવારે વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમાં ધો. 6 થી 8 ના બાળકોએ ગામના અમૃત સરોવર સાઇટ પર અને નાના બાળકોએ શાળા પ્રાંગણમાં યોગિક ક્રિયાઓ કરી હતી.



  ત્યાર બાદ ધો 6 થી 8 ના વિદ્યાર્થીઓ શાળા સંકુલ ખાતે આવેલા અને તમામ બાળકોએ યોગાસન, પ્રાણાયામ, મુદ્રા વગેરે ક્રિયાઓ કરી યોગ દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવા પ્રયત્ન કર્યો હતો.



ONE EARTH, ONE HEALTH ની થીમ આધારિત આજ રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.















ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું