NEP2020 નાં ત્રણ વર્ષ પૂર્ણ થયા તે સંદર્ભે પ્રધાન મંત્રી શ્રી દ્વારા ઉદબોધન 29 જુલાઈ 2023

         આજ રોજ તા 29-07-2023 ને શનિવારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 નાં ત્રણ વર્ષ પૂર્ણ થયા તે નિમિતે વડા પ્રધાન શ્રી દ્વારા નવી દિલ્હી ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ નિહાળવા માટે શાળાનો સમય સવારનો રાખવામાં આવ્યો અને બાળકો, શિક્ષકો એ સ્માર્ટ ટીવી પર આ કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું હતું..












CLICK HERE TO WATCH


1 ટિપ્પણીઓ

વધુ નવું વધુ જૂનું