ઇન્દ્રા પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિન, વાલી સંમેલન અને વાર્ષિકોત્સવ નિમિતે સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
સાંસ્કૃતિક કાર્યક્રમ માં શાળાના બાળકો દ્વારા વૈવિધ્ય સભર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં મનોરંજન ની સાથે સામાજિક સંદેશ પણ પ્રસ્તુત થયા હતા.
ઉપસ્થિત તમામ ગ્રામજનોએ ઉત્સાહભેર કાર્યક્રમ માણ્યો અને વખાણ્યો હતો.
અહીં રજૂ થયેલ કૃતિઓ મૂકી છે... જે આપ સર્વે નિહાળી શકો છો..
1. કંધો સે મિલતે હૈ કંધે.. :
2. Social media made people unsocial a musical
3. પ્રજાસત્તાક ભારત વિશે એક વક્તવ્ય:
4. આરંભ હૈ પ્રચંડ :
5. માતા પિતા વિશે એક વક્તવ્ય :
6. વીરો કે વીર જવાન (સૈનિક) વિશે વકતવ્ય:
7. બમ બમ બોલે મસ્તી મેં ડોલે :
8. પિતા વિશેનું વકતવ્ય:
9. મોબાઇલ ફોન: વરદાન કે શાપ