CET જ્ઞાનસેતુ શિષ્યવૃત્તિ પરીક્ષા માં પાસ વિદ્યાર્થીને અભિનંદન

     શ્રી ઈન્દ્રા પ્રાથમિક શાળામાં ધો. 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ રાજ્ય સરકાર દ્વારા લેવાતી CET જ્ઞાનસેતુ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી હતી, જેમાં પરીક્ષા આપેલ તમામ બાળકોનો કામ ચલાઉ મેરીટ યાદીમાં સમાવેશ થયેલ છે ત્યારે આ બાળકો અને તેમનાં વાલીઓને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ...









ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું