શ્રી ઇન્દ્રા પ્રાથમિક શાળામાં ધો. 8 માં અભ્યાસ કરતા 5 વિદ્યાર્થીઓએ NATIONAL MERIT CUM MEANS SCHOLARSHIP EXAM કે જે ટૂંક માં NMMS તરીકે ઓળખાય છે, તેમાં ભાગ લીધો હતો.
તમામ 5 બાળકો આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે ત્યારે બાળકો અને તેમના પરિવારને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ.




