આનંદદાયી શનિવાર 5-7-25

 તા. 5 જુલાઈ 2025

ઇન્દ્રા પ્રાથમિક શાળા 


     આજ રોજ શ્રી ઇન્દ્રા પ્રાથમિક શાળામાં શનિવાર હોવાથી શિક્ષણ વિભાગની નવી પહેલ આનંદદાયી શનિવાર અને 10 બેગલેસ ડે અંતર્ગત બાળકો માટે આનંદદાયી શનિવારનું આયોજન કરવામાં આવ્યું હતું.

 જેમાં પ્રથમ સેશન માં બાલસભા અને બીજા સેશન માં વર્ગ વાર પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી.








ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું