અમારી શ્રી ઈન્દ્રા પ્રાથમિક શાળામાં ધોરણ 8 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આગળના અભ્યાસ અર્થે જવાનાં હોઈ એક નાનો પણ સાર્થક કાર્યક્રમ રાખેલો. જેમાં ધોરણ 1 થી 8 ના બાળકોએ શાળા પ્રવેશ થી માંડીને અત્યાર સુધીના તેમના અનુભવો વર્ણવ્યા ત્યારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. સાથોસાથ 5 થી 7 નાં બાળકોએ ધોરણ 8 નાં બાળકો સાથેના સંબંધો અને અનુભવો વર્ણવ્યા. બધાએ અલગ અલગ શૈલી માં રજૂઆતો કરી, જેમાં કોઈએ કાવ્યમય રીતે, તો કોઈએ વર્ણન સ્વરૂપે, તો કોઈએ શેર ઓ શાયરી ની તર્જ પર, તો વળી કેટલાંક બાળકોએ વિદાય ગીતો રૂપે પોતાના હૃદય ની વાત મૂકી. બાળકો દ્વારા શાળાને એક ભેટ પણ આપવામાં આવી. શાળા ના સ્ટાફ ના અનેરા સાથ સહકાર ને લીધે ખૂબ જ ટૂંકા ગાળામાં નક્કી કરેલા અને અમલમાં મૂકેલા કાર્યક્રમને સફળતા મળી. ખરેખર ખૂબ જ સુંદર કાર્યક્ર્મ રહ્યો...
- Home
- શાળાની પ્રવૃત્તિઓ
- _અભ્યાસક પ્રવૃત્તિ
- _સહ શૈક્ષણિક પ્રવૃત્તિ
- _દિન વિશેષ ઉજવણી
- શૈક્ષણિક સાહિત્ય
- _ભાષા સાહિત્ય
- __ગુજરાતી ભાષા સાહિત્ય
- __हिन्दी भाषा साहित्य
- __ENGLISH STUDY MATERIAL
- __संस्कृत भाषा अभ्यास साहित्य
- _ગણિત વિજ્ઞાન સાહિત્ય
- __વિજ્ઞાન સાહિત્ય
- __ગણિત સાહિત્ય
- _સામાજિક વિજ્ઞાન સાહિત્ય
- _પર્યાવરણ સાહિત્ય
- _પ્રજ્ઞા/1-2
- _શિક્ષક ઉપયોગી સાહિત્ય
- _કાર્યાલય ઉપયોગી સાહિત્ય
- શાળાની ભૌતિક સુવિધાઓ
- શાળાની વિશેષતાઓ
- અન્ય પ્રવૃતિઓ/સાહિત્ય
- _સપ્તાહ/પખવાડિયા વિશેષ
- _અન્ય પ્રવૃતિઓ
- _વિશેષ/અન્ય સાહિત્ય
- સરકારના વિવિધ શૈક્ષણિક પ્રોગ્રામ