દિવ્યાંગ બાળકોના ખેલ મહાકુમ્ભ‌-૨૦૨૨ માં જિલ્લા કક્ષાએ પ્રથમ



 અમારી શ્રી ઇન્દ્રા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી શ્રી રાણવા જીતકુમાર પ્રવિંણભાઇનો એથ્લેટીક રમતો પૈકી ગોળાફેંક સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવતા શાળા પરિવાર અને સ્પેશિયલ એજ્યુકેટર શ્રી મધુસુદનભાઈ રાડિયા હાર્દિક શુભેચ્છા પાઠવે છે... 

પ્રમાણપત્ર જોવા અહીં ક્લિક કરો 

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું