આંતર રાષ્ટ્રીય યોગ દિવસ 2023

         


તા.: 21-06-2023 ના રોજ શ્રી ઈન્દ્રા પ્રાથમિક શાળામાં આંતર રાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. 

       આ દિવસે શાળામાં વિવિધ યોગિક ક્રિયાઓ કરવામાં આવી હતી. શાળાના ધોરણ 3 થી 8 નાં બાળકો, શિક્ષકો, આંગણવાડી કાર્યકરો, આશા વર્કર બહેનો વગેરે હાજર રહ્યા હતા અને યોગિક ક્રિયાઓમાં ભાગ લીધો હતો.

       શરૂઆત માં યોગ નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને પછી યોગ ની પૂર્વ તૈયારી રૂપે રોટેશન, ૐ કાર નાદ વગેરે કરવામાં આવ્યાં. 

       ત્યાર બાદ આસન, પ્રાણાયામ, મુદ્રાઓ વગેરે કરવામાં આવ્યા અને અંતે શાન્તિ મંત્ર દ્વારા પૂર્ણાહુતિ કરવામાં આવી.

Photos જોવા માટે અહીં ક્લિક કરો 

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું