શ્રી ઈન્દ્રા પ્રાથમિક શાળામાં નારી વંદન પાક્ષિક અંતર્ગત એક વક્તૃત્વ નો કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં ઉચ્ચ પ્રાથમિક વિભાગના બાળકો દ્વારા વિવિધ વક્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા, જે વક્તવ્યો અત્રે પ્રસ્તુત કરતા ગર્વ અને આનંદની લાગણી થાય છે.
આ વક્તવ્યનો વિષય હતો:
બેટી બચાઓ, બેટી પઢાઓ
વક્તવ્યની સાથોસાથ વૉલ પેઇન્ટિંગ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બેટી બચાઓ બેટી પઢાઓ થીમ આધારિત ચિત્રો બનાવવામાં આવ્યા હતા.
અત્રે કાર્યક્રમની વિવિધ કૃતિઓ પ્રસ્તુત છે..
આ કૃતિઓ કેવી લાગી તેના માટે આપના પ્રતિભાવો આવકાર્ય છે...