भारत को जानों , भारत विकास परिषद

    ભારત વિકાસ પરિષદની દેશમાં ઘણી બધી શાખાઓ છે,  તે પૈકીની માણાવદર શાખા દ્વારા દર વર્ષે भारत को जानो નામની એક કસોટી લેવામાં આવે છે.  આ કસોટી માટેનું સાહિત્ય પણ શાખા પૂરું પાડે છે.  આ સાહિત્ય બાળકોના અભ્યાસ નું પૂરક છે તથા સરકાર દ્વારા લેવાતી જાહેર પરીક્ષા માટે પણ અત્યંત ઉપયોગી છે. 



   શ્રી ઈન્દ્રા પ્રાથમિક શાળા દર વર્ષે આ કસોટીમાં ભાગ લઈ રહી છે ત્યારે આજ રોજ તારીખ 25 ઑગસ્ટ 2023 ના રોજ શાળા કક્ષાએ કસોટી લેવા પરિષદ ના સભ્યો આવ્યા હતા અને પૂરતી સમજ આપી કસોટી લેવામાં આવી હતી. 

2022

2023
2023


ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું