શાળાની એપ્લિકેશન નું નોટિફિકેશન આપતું નવું વર્ઝન

 



 આપ સૌ લોકોને જણાવતાં આનંદ થાય છે કે મેં પોતે android studio ની મદદથી થોડું ઘણું કોડિંગ શીખીને શ્રી ઈન્દ્રા પ્રાથમિક શાળાની એક એપ્લિકેશન તૈયાર કરી છે, જેમાં મૂકવામાં આવતી વિવિધ પોસ્ટ અંગે આપને હવે notification પણ મળી શકશે. જે અગાઉની એપ્લિકેશન માં શક્ય નહોતું,  કેમકે તે બીજા પ્લેટફોર્મ દ્વારા કોડિંગ વગર તૈયાર થયેલી હતી,  આ નવી એપ્લિકેશન માં push notification સર્વિસ integrate કરવામાં આવી છે. 

Application નીચેની લિંક પરથી download કરી શકાશે. 

ખાસ સૂચના:

એપ્લિકેશન play store માં publish કરેલી ના હોવાથી ડાઉનલોડ કરીને install કરશો ત્યારે એક security alert (unsafe) આવશે,  તો તેના માટે તમારે તેમાં નીચે જઈને Install Anyway પર ક્લિક કરવું અને તે પછી App install કરી શકશો. 

અહીં નીચે school App પર ક્લિક કરો અને ડાઉનલોડ કરો આપણી શાળાની Application 


ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું