ગત જુલાઈ માસમાં બદલી પ્રક્રિયાના ભાગ રૂપે શાળામાંથી એક શિક્ષિકા બહેન શ્રી ઈન્દ્રા પ્રા શાળા માંથી વિદાય લીધેલ, પરંતુ તત્કાળ છૂટા અને બદલી ના સ્થળે હાજર થવાની સરકારી પ્રક્રિયા અને નવી શાળામાં ફરજ બજાવવાને કારણે તે સમયે કોઈ વિદાય વિધિ કરી શકાય નહોતી, જેથી હાલ સત્રના અંતે નાનો એવો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાળકોએ તાત્કાલિક 1 દિવસ ના ટૂંકા ગાળામાં કેટલાંક વક્તવ્ય અને ગીત રજૂ કર્યા હતા, તે શાળાની youtube ચેનલ પર પ્રદર્શિત કરવામાં આવ્યા છે, જે નીચેની લિંક દ્વારા જોઈ શકાશે.
સમારંભના વિડિયો જોવા અહીં ક્લિક કરો