ગુજરાતના કુલ 33 જિલ્લા પૈકી એક આપણો જિલ્લો એટલે જૂનાગઢ. કેસર અને કેસરી ની આગવી ઓળખ એટલે જૂનાગઢ જિલ્લો.
ગીર અને ગીરનાર ની પાવન ભૂમિ એટલે જૂનાગઢ.
ઐતિહાસિક, ધાર્મિક સ્થળો માટે ગુજરાતનો અગ્રેસર જિલ્લો એટલે જૂનાગઢ.
આવા જૂનાગઢ વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.