બાળક એટલે ચેતનાનો ફૂવારો, સર્જનશક્તિનો સાગર, વિચારોનું વિતાન.
બાળકમાં રહેલી નોખું અને અનોખું વિચારવાની શક્તિ, તર્ક શક્તિ ને પોષણ મળે અને કંઇક અલગ કરવા પ્રેરાય તેવા આશય સાથે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગની સંસ્થા GCERT gandhinagar દ્વારા એક ખાસ પહેલ કરવામાં આવી છે... જેનું નામ છે એક કદમ આગળ.
એક કદમ આગળ ના ઓનલાઇન અંકો મૂકવામાં આવ્યા છે, જે નીચે આપેલ view ટેબ પર ક્લિક કરીને વાંચો...