*ક્વેસ્ટ એલાયન્સ અને સમગ્ર શિક્ષા* સાથે થયેલા MoU અંતર્ગત ગુજરાતના ૩૩ જિલ્લાઓમાં શિક્ષકો અને બાળકોને કપ્યુંટેશનલ થીંકીંગ (ગાણિતિક વિચારસરણી), ૨૧ મી સદીની કુશળતાઓ અને બાળકોને કોડિંગ શીખવવા માટે આ ચેનલ/પ્લેટફોર્મ પર વેબિનાર ની સીરીઝ મુકવામાં આવેલ છે.
આ અંતર્ગત આ નવા વર્ષમાં (૨૦૨૪-૨૫) આ વેબિનાર સીરીઝના બીજા વેબીનારમાં વિદ્યાર્થીઓને *કોમ્પુટર સાયન્સ v/s કોમ્પ્યુટેશનલ થિંકિંગ (ગાણિતિક વિચારસરણી)* પર સમજુતી આપવામાં આવેલ છે. જેમાં કોમ્પુટર સાયન્સ v/s કોમ્પ્યુટેશનલ થિંકિંગ (ગાણિતિક વિચારસરણી) વચ્ચે નો તફાવત અને સંલગ્નતા અને કોમ્પ્યુટેશનલ થિંકિંગ (ગાણિતિક વિચારસરણી) કેવી રીતે કોમ્પુટર સાયન્સના વિચાર અને પ્રેક્ટિસના પાયા તરીકે ભાગ ભજવે છે.