જે લોકો વાંચન નો શોખ ધરાવે છે અને જે ઘર બેઠા કે ફુરસદના સમયમાં વાંચન કરવા માંગે છે તેમના માટે એક ઉપયોગી એપ ની લિંક અહીં મૂકી છે. આ એપ માં વિવિધ કેટેગરી મુજબ અને આપના રસ રુચિ મુજબની વાચન સામગ્રી મેળવી શકશો, ઉપરાંત રીડિંગ ચેલેન્જ માં રોજ એક વાર વાંચન કરી, સિક્કા પ્રાપ્ત કરી શકશો અને એ સિક્કા વિવિધ રીતે ઉપયોગ કરી શકશો.
આ એપ દ્વારા આપ આપની અંદર રહેલા લેખન કૌશલ્યને બહાર લાવવાના એક પ્લેટફોર્મ તરીકે પણ ઉપયોગ કરી શકશો. આ એપમાં આવતી લેખન ચેલેન્જ સ્વીકારીને તમારું લેખન એપ પર પ્રકાશિત કરી શકશો.
એપ ડાઉનલોડ કરવા ➡️ અહીં ક્લિક કરો ⬅️