150મી સરદાર પટેલ જયંતી નિમિતે એક ક્વિઝ

 31 ઑક્ટોબર 1875 ના રોજ જન્મેલા વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ ના જન્મ ને 149 વર્ષ પૂર્ણ થયા અને 150મી જન્મ જયંતીનું વર્ષ આજથી શરૂ થઈ રહ્યું છે ત્યારે તેમના વિશે એક ક્વિઝ તૈયાર કરી હતી, એ અહીં મૂકું છું. જેથી ક્વિઝ દ્વારા અસરદાર સરદાર પટેલ વિશે જ્ઞાનમાં વૃદ્ધિ થાય અને એક ઉત્તમ અને ઉન્નત વ્યક્તિત્વ ને સાચી સ્મરાંજલી અર્પણ કરી શકીએ.



Quiz રમવા માટે 👉👉👉👉 અહીં ક્લિક કરો 👈👈👈👈

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું