તા. 9 અને 10 ડિસેમ્બર 2024 ને મેગા અપાર આઈડી દિવસ તરીકે ઉજવી વધુમાં વધુ વિદ્યાર્થીના આઈડી જનરેટ કરવાનો પ્રયત્ન કરવા જણાવવામાં આવ્યું હતું.
આપાર આઈડી (Apaar ID) શું છે?
આપાર આઈડી (Apaar ID) એ એક ઑટોમેટેડ પરમાનેન્ટ એકેડેમિક એકાઉન્ટ રેજિસ્ટ્રી છે જે શિક્ષણના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંસ્થાઓ વચ્ચે સંપર્ક અને સહકારને સુલભ બનાવે છે. આ સિસ્ટમ વિદ્યાર્થીઓના રેકોર્ડને ડિજિટલ રૂપે સંગ્રહે છે.
આપાર આઈડી (Apaar ID) એ એક આવિષ્કારાત્મક ઉકેલ છે જે શિક્ષણના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંસ્થાઓ વચ્ચે સંપર્ક અને સહકારને સુલભ બનાવે છે.
ઇન્દ્રા પ્રાથમિક શાળાના 61 બાળકોનાં અપાર આઈડી જનરેટ થઈ ગયા છે..
*APAAR ID Generate કરવા બાબતે ખાસ સુચના*
APAAR ID Generate કરવા બાબતે દરેક જિલ્લા એમ.આઈ.એસ.કો.ઓ.એ તાલુકા/સી.આર.સી./શાળા કક્ષાએ ખાસ સુચના આપવાની કે, *APAAR ID Generate કરાવતા પહેલા શાળાએ UDISE+ Student Moduleમાં Login કરી List of All Studentsમાં Active Students લિંક પર Click કરતા શાળાના તમામ વિદ્યાર્થીઓની વિગત દર્શાવશે જેમાં છેલ્લે Aadhaar Validate કોલમમાં જઈ Validate Adhaar from UIDAI બટન પર Click કરી ક્રમશઃ દરેક વિદ્યાર્થીઓની Adhaar Details Validate કરવાની રહેશે* જો વિદ્યાર્થીનું UDISE+ Portal પર આધાર કાર્ડ નંબર, આધાર કાર્ડ મુજબ નામ, જન્મતારીખ અને જેન્ડરની વિગતો વિદ્યાર્થીના આધાર કાર્ડ મુજબ સાચી હશે તો *Aadhaar Validate Status : Verified From UIDAI against Name, Gender & DOB દર્શાવશે. જો UDISE+ Portal પર Entered કરેલ વિદ્યાર્થીના આધાર કાર્ડ નંબર, આધાર કાર્ડ મુજબ નામ, જન્મતારીખ અને જેન્ડરની વિગતો ખોટી હશે તો Aadhaar Validate Status : Verification Failed From UIDAI* દર્શાવશે.
*દરેક શાળાએ APAAR ID Generate કરાવતા પહેલા દરેક વિદ્યાર્થીનું Aadhaar Validate સફળતા પૂર્વક કરી તેમજ તેની GP ફોર્મની વિગત Submit કર્યા બાદ જ કરવાનું રહેશે.*
*Aadhaar Validate Status : Verification Failed From UIDAI હોય તેવા વિદ્યાર્થીની આધાર કાર્ડ મુજબ ખરી વિગત Update કર્યા બાદ Aadhaar Validate કરવાનું રહેશે.*
આપાર આઈડી (Apaar ID) - ઑટોમેટેડ પરમાનેન્ટ એકેડેમિક એકાઉન્ટ રેજિસ્ટ્રી: શિક્ષણના ક્ષેત્રમાં એક ક્રાંતિકારી પગલું
*UDISE+ માં વિદ્યાર્થીઓની APAAR ID કેવી રીતે બનાવવી...? સ્ટેપ બાય સ્ટેપ માહિતી...*
➡️
* શાળા રેકર્ડ (GR)પ્રમાણે આધારકાર્ડમાં અને udise plus માં નામ હોય એવા બાળકોના AAPAR ID જનરેટ કરવા.
* જે બાળકોના નામ જી.આર. મુજબ આધારકાર્ડ માં નથી એવા બાળકોને આધારકાર્ડ માં સુધારા માટે સૂચના આપવી.
* શાળા કક્ષાએથી udise રેકર્ડ મુજબ અટક આગળ આવે છે તે જો નામ આધાર કાર્ડ મુજબ સાચું હોય તો શાળા લેવલથી udise plus માં અટક પાછળ કરી લેવી.
* પણ જો જી આર પ્રમાણે નામમાં અને આધારકાર્ડ મુજબ બાળકનુંનામ કે પિતાના નામમાં સુધારો હોય તો એ બાળકનું આધારકાર્ડ સુધારા માટે આપવું.
* Udise માં બાળકના નામ પિતાના નામમાં ભૂલ હોય તો એ બ્લોક કક્ષાએ સુધારો થઈ જશે આવા બાળકોની યાદી બનાવી બ્લોક લેવલે MIS ને મોકલી આપવી.
* અટક બાળકના નામ અને પિતાના નામ આ ત્રણે માં સુધારો હોય તો એ શાળા લેવલથી થતો નથી. એ સુધારા માટે બ્લોક લેવલે મોકલી આપવું.
* શાળાના લોગીનમાં માત્ર અટક આગળની પાછળ કરવી કે કોઈ નામમાંથી એક અક્ષર કાઢવો કે એડ કરવો આમાંથી એક જ સુધારો એક વાર જ કરી શકાય છે
શિક્ષણ એ એક એવો ક્ષેત્ર છે જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંસ્થાઓ વચ્ચે સતત સંપર્ક અને સહકાર જરૂરી છે. આ સંપર્ક અને સહકારને સરળ અને વ્યવસ્થિત બનાવવા માટે, આપાર આઈડી (Apaar ID) એ એક આવિષ્કારાત્મક ઉકેલ છે જે શિક્ષણના ક્ષેત્રમાં ક્રાંતિ લાવી રહ્યું છે.