તા. 21 ફેબ્રુઆરી 2025 ને શુક્રવાર
આજ રોજ શ્રી ઈન્દ્રા પ્રાથમિક શાળામાં વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે માતૃભાષાનું અને માતૃભાષા માટે ગૌરવ અનુભવે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ આયોજિત કરવામાં આવી હતી.
ધો. 6 થી 8 ના વિદ્યાર્થીઓએ નિબંધ, ચિત્ર, વકતૃત્વ, ચાર્ટ, પોસ્ટર વગેરે જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા માતૃભાષા નું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું હતું.
બાળકો દ્વારા માતૃભાષા ના ગૌરવની કવિતાઓનું ગાયન અને પઠન કર્યું હતું.
પોસ્ટર, ચાર્ટ નીચે આપેલ છે..
ભારતના રાજ્યો અને તેની માતૃભાષા
માતૃભાષાને લગતી પંક્તિઓ, કાવ્ય, સુવાક્યો
માતૃભાષા ગુજરાતી ના મૂળાક્ષરનો ચાર્ટ
નિબંધ લેખન
1. રાણવા દિપાલી કે. ધો. 8
2. રાઠવા વિદેશ પી. ધો. 7
બાળકોના વક્તવ્યોની ઝલક નીચે મુજબ છે, જે અપલોડ થયા બાદ દેખાશે.