રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવણી

તારીખ: 28 ફેબ્રુઆરી 2025
વાર: શુક્રવાર 
સ્થળ: ઇન્દ્રા પ્રાથમિક શાળા 

    ઈન્દ્રા પ્રાથમિક શાળામાં આજ રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. 
   


     સૌપ્રથમ આજના દિવસનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું તેમજ નોબેલ પારિતોષિક વિજેતા ભૌતિક વિજ્ઞાની ડૉ. ચંદ્રશેખર વેંકટ રામન અને તેમની શોધ વિશે માહિતી આપવામાં આવી.

  ત્યાર બાદ બાળકો દ્વારા આજના દિવસને અનુલક્ષીને તૈયાર કરેલ વિવિધ પ્રવૃત્તિઓ અને પ્રયોગો રજૂ કર્યા.

બાળકોની પ્રવૃત્તિની ઝલક નીચે ક્લિક કરીને જોઈ શકાશે 

1. Video 1


2. Video 2



   શાળાના વિજ્ઞાન શિક્ષક દ્વારા જરૂરી પૂરક માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું