વિશ્વ ચકલી દિવસ, વન દિવસ, જળ દિવસ અને શહીદ દિન

 તા. 24-03-2025

ઇન્દ્રા પ્રાથમિક શાળા


   ઇન્દ્રા પ્રાથમિક શાળાના બાળકો ને માર્ચ મહિનામાં આવતા અગત્યના દિવસો નું મહત્ત્વ સમજાવવામાં આવે છે ત્યારે તેના ભાગ રૂપે વિશ્વ ચકલી દિવસ તા. 20 માર્ચ, વન દિવસ, કવિતા દિવસ, કઠ પૂતળી દિવસ 21 માર્ચ, જળ દિવસ 22 માર્ચ અને શહીદ દિન 23 માર્ચ વિશે પ્રાર્થના સભા માં માહિતી આપવામાં આવી હતી.







      બાળકોમાં સમગ્ર પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે અને આ બાબતને ધ્યાનમાં રાખીને કંઇક પ્રવૃત્તિ કરે એવી પ્રેરણા આપી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું