તારીખ: 09-04-2025
ઇન્દ્રા,
આજ રોજ સવારે 8:00 કલાકે CET જ્ઞાનસેતુ શિષ્યવૃત્તિ પરીક્ષા આપનાર બાળકોના વાલી ને શાળાએ બોલાવીને એક માર્ગદર્શન મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી ઇન્દ્રા પ્રાથમિક શાળામાંથી કુલ 7 બાળકોએ આ પરીક્ષા આપી હતી અને સાતે સાત બાળકોનો કામચલાઉ મેરીટ યાદી માં સમાવેશ થયેલ છે.
મિટિંગ માં મુખ્યમંત્રી જ્ઞાન સેતુ શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત સમાવિષ્ટ વિવિધ યોજનાઓ, શાળાઓ, પ્રવેશ માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ અને પ્રવેશ પ્રક્રિયા વિશે માહિતી આપવામાં આવી હતી.

