ધોરણ 3 થી 8 ના તેજસ્વી તારલાઓ

 ઇન્દ્રા પ્રાથમિક શાળાના ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ પૈકી વર્ષ 2024-25 માં વાર્ષિક પરિણામમાં જેમણે 1 થી 3 ક્રમ પ્રાપ્ત કર્યો તેવા તેજસ્વી વિદ્યાર્થીઓને અને તેમનાં વાલી શ્રી ને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન...











ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું