શાળા પ્રવેશોત્સવ 2025

  તારીખ: 28 જૂન 2025

  સ્થળ: ઇન્દ્રા 

          શૈક્ષણિક વર્ષ 2025-26 ના પ્રારંભે દર વર્ષે યોજાતા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી ઇન્દ્રા પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી.


     જેમાં કાર્યક્રમની માર્ગદર્શિકા અને કાર્યસૂચિ અનુસાર વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.


      આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે શ્રી એચ. એમ. મકવાણા, નાયબ ઇજનેર શ્રી, પી જી વી સી એલ બાંટવા અને લાયઝન અધિકારી તરીકે શ્રી ભીખુભાઈ મારડિયા, CRC CO-ORDINATOR હતા અને શાળાની પ્રવૃત્તિઓ, બાળકોનું ટેલેન્ટ જોઈ ખુશ થયા હતા તેમજ એસ એમ સી સાથે બેઠક યોજી પ્રેરણાત્મક વાતો કરી હતી. વાલીઓને બાળકો માટે પ્લેટફૉર્મ પૂરું પાડવા અપીલ કરી હતી.

તસવિરી ઝલક:

ધોરણ 1 ના બાળકોને પ્રવેશ કીટ અર્પણ કરવામાં આવી.











SMC સભ્યો અને ગ્રામજનો સાથે બેઠક 







Click here to view video made from Photos



ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું