આપણે ત્યાં ધો 5 માં જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા અને મુખ્ય મંત્રી જ્ઞાન સેતુ શિષ્યવૃત્તિ પરીક્ષા (કોમન એન્ટરન્સ ટેસ્ટ), ધોરણ છ માં પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (PSE), ધોરણ આઠમાં નેશનલ મીન્સ- કમ- મેરિટ સ્કોલરશીપ (NMMS) અને મુખ્ય મંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા (CGMS) લેવામાં આવે છે. આ કસોટીની તૈયારી માટે ઉપયોગી સાહિત્ય અહીંથી મળી રહેશે.
NAVODAY:
👉👉 ધો 5 માં નવોદય વિદ્યાલય ની કસોટી માટે ઉપયોગી સાહિત્ય
ધો. 5 ની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ :
PSE:
👉👉 ધો. 6 માં લેવાતી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ માટે ઉપયોગી સાહિત્ય:
NMMS EXAM:
👉👉 ધો. 8 માં લેવાતી NMMS પરીક્ષા માટે ઉપયોગી સાહિત્ય:
Gyan Sadhna Exam:
👉👉 ધો. 8 માં લેવાતી મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ઉપયોગી સાહિત્ય:

.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)