તત્ત્વોનો વૈજ્ઞાનિક ચાર્ટ

                



રસાયણ વિજ્ઞાન તથા જીવવિજ્ઞાનમાં ઉપયોગી એવો તત્વોનો ચાર્ટ અહીં રજૂ કરેલો છે. આ ચાર્ટ દ્વારા તત્ત્વ વિશેની ઘણી માહિતી જેમ કે તત્ત્વનું નામ, સંજ્ઞા, પરમાણુક્રમાંક, પરમાણુભારાંક, સન્યોજકતા, સક્રિયતા, ધાતુ, અધાતુ, અર્ધધાતુ વગેરે સ્વરૂપ મળી રહે છે. જે રસાયણ વિજ્ઞાનમાં રાસાયણિક સુત્રો અને સમીકરણો વગેરે માટે અત્યંત અગત્યનું છે..

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું