મોજીલો વિદ્યાર્થી દૈનિક પત્રના અંકો/ અંક નં 349




    મોરબી જિલ્લાના મોરબી તાલુકાના ગામ બિલિયા માં આવેલી સરકારી પ્રાથમિક શાળા શ્રી બીલિયા પ્રાથમિક શાળા ના ઉત્કૃષ્ટ શિક્ષક શ્રી ગૌતમભાઈ ગોધવિયા દ્વારા પ્રગટ થતા મોજીલો વિદ્યાર્થી દૈનિક પત્ર ના અંકો અહીં સંગ્રહિત છે, નીચેની લિંક પર ઉપલબ્ધ છે.

   તાજેતરના અંક 349 માં મને ઓળખો વિભાગમાં રોપ વે ધરાવતો ડુંગર છે, તેના ફોટાને આધારે સ્થળ ઓળખવાનું છે, 

કોયડા વિભાગમાં ઘડિયાળના કાંટાને લગતો વ્યાવહારિક કોયડો ઉકેલવા માટે આપ્યો છે..

અવનવું: આ વિભાગમાં ભારતીય પોસ્ટ વિશે જાણવા જેવુ અને ચાલો યાદ રાખીએ વિભાગ માં હિન્દી નાં લિંગ પરિવર્તન અંગે શબ્દો મૂકવામાં આવ્યા છે.

બાળક્વિઝ માં કેટલાંક ભારત દેશ અંગે જાણવાલાયક પ્રશ્નો છે.

વ્યક્તિ વિશેષ માં જન્મ દિવસ નિમિતે ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો પરિચય આપવામાં આવ્યો છે.

ઘણી જહેમત ઉઠાવીને આપણાં સૌ સુધી ઉત્તમ સાહિત્ય પહોચાડવા બદલ શ્રી ગૌતમભાઈ નો ખૂબ ખૂબ આભાર..


 
માત્ર અંક 349 ડાઉનલોડ કરવા નીચે આપેલ ડાઉનલોડ બટન પર ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું