વાલી સંમેલન 15 ઑગસ્ટ 2023

   તારીખ 15 ઑગસ્ટ 2023 ને મંગળવારના રોજ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સહ વાલી સંમેલન પણ યોજવામાં આવ્યું હતું.

  વાલી સંમેલન માં ધો 1 થી 8 નાં બાળકોનાં વાલીઓ પધાર્યાં હતાં, તેમની ઉપસ્થિતિ માં તેજસ્વી બાળકોને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

 વાલીઓ સાથે શાળા શિક્ષણ બાબતે ચર્ચા, સૂચનો અને વાલી તરીકે ની જવાબદારી વગેરે બાબતો/મુખ્ય મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.




ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું